એક્સરસાઇઝ દરમિયાન ન કરો આ 5 ભૂલ ફિટનેસ માટે એક્સરસાઇઝ કરવી જરૂરી છે એક્સરસાઇઝમાં લોકો કેટલીક ભૂલો કરે છે ઓવર ટ્રેનિંગથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે ઓવર ટ્રેનિંગથી ડિપ્રેશન પણ આવે છે હાર્ડ એક્સરસાઇઝમાં પ્રોપર ફૂડ લેવું જરૂરી નહિતો આ આદતથી મેન્ટલ હેલ્થ પર થશે અસર એક્સરસાઇઝ પહેલા સ્ટ્રેચિંગ કરવું પણ જરૂરી ક્ષમતાથી વધુ વેઇટ લિફ્ટિંગ કરવાની ભૂલ ન કરો એક્સરસાઇઝ સાથે 8 કલાકની ઊંઘ પણ જરૂરી ઓછી ઊંઘ વધુ એક્સરસાઇઝ નુકસાનકારક છે આ ભૂલ આપને ડિપ્રેશન તરફ દોરી જશે