એક દિવસમાં કેટલી ચા પીવી યોગ્ય? દિવસમાં વધુ ચા પીવી નુકસાનકારક છે. કેટલાક લોકો ટી લવર હોય છે. ચામાં કેફિનની માત્રા વધુ હોય છે. વધુ ચા પીવાથી એસિડિટી થઇ શકે છે. વધુ ચા પીવાથી ઊંઘ પર પણ અસર પડે છે. કેફિનની માત્રા વધુ લેવાથી ઊંઘ ઓછી આવે છે. વધુ ચા પીવાથી બ્લડ સુગર પણ વધે છે એક દિવસમાં 2 કપ ચા પીવી જોઇએ દૂધવાળી ચાના બદલે ગ્રીન ટી પીવો બ્લેક ટી પણ એક સારો ઓપ્શન છે દૂધ ખાંડવાળી વધુ ચા વજન વધારે છે