સૂતા પહેલા આ વસ્તુનું સેવન ઘટાડશે વજન અનિયમિતને અનહેલ્ધી ફૂડ વધારે છે વજન વેઇટ લોસ કરવા માટે બે વસ્તુ જરૂરી છે ડાયટિંગ અને વર્કઆઉટ બંને વસ્તુ જરૂરી કેળા વિટામિન, ફાઇબર,મિનરલ્સથી ભરપૂર છે કેળાના સેવનથી પાચનતંત્ર મજબૂત થશે. કેળા વેઇટ કન્ટ્રોલમાં મદદ કરે છે. એગમાં બી2,ડી,બી12, જિંક,આયરન એગમાં પ્રોટીન પ્રચૂર માત્રામાં છે. સ્નેક્સમાં તેનો પ્રયોગ કરી શકો છો