શું ખરેખર વાળ ખરવાનું કારણ ચિંતા પણ હોય છે?



વાળ ખરવા એક સામાન્ય સમસ્યા છે.



વાળ ખરવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે.



તો શું ખરેખર સ્ટ્રેસના કારણે વાળ ખરે છે



તણાવ આપણા સ્વાસ્થ્યને અસર કરે છે.



તણાવ આપણી ત્વચા અને વાળને અસર કરે છે.



નિષ્ણાતોનું કહેવું છે કે,તણાવને કારણે વાળ ખરી શકે છે.



તણાવ વાળ વૃદ્ધિ ચક્રને અસર કરે છે.



વાળ વૃદ્ધિ ચક્રમાં ત્રણ તબક્કા હોય છે.



તેમાં ગ્રોથ, રેસ્ટ અને શેડિંગનો સમાવેશ થાય છે.



જો તમે તણાવમાં છો, તો ફોલિકલ્સ શેડિંગમાં જાય છે



જેના કારણે વાળ ખરવા લાગે છે.



આ કંડીશનને ટેલોજન અફ્લુવિયમ કહે છે