બીપીના દર્દીએ કેટલું નમક ખાવું જોઇએ?



હાઇ બીપીમાં સોડિયમનું પ્રમાણ ઘટાડવું જોઈએ



બીપીના દર્દીઓએ દરરોજ 2.5 ગ્રામ મીઠું લેવું જોઈએ,



જો 1.5 ગ્રામ લેવામાં આવે તો તે વધુ સારું રહેશે



આ રીતે નમક લેવાથી બ્લડ પ્રેશરમાં સુધારો થાય છે



હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.



હાઈ બ્લડ પ્રેશર માટે દવા લઈ રહ્યા છો,



તો કેટલીક દવાઓ વધુ સોડિયમ ઉત્સર્જન કરે છે,



આ સ્થિતિમાં તમારે મીઠાનું સેવન વધારવું પડી શકે છે.



હાઇ બીપીમાં આ વાતનું ધ્યાન રાખો



ફળો અને શાકભાજીનું સેવન વધારો



ઓછી ચરબીવાળા ડેરી ઉત્પાદનોનું સેવન કરો



આખા અનાજ ફાઈબરનો સારો સ્ત્રોત છે



જે બીપી માટે પણ ફાયદાકારક છે.



તેલયુક્ત અને મસાલેદાર ખોરાક ખાવાનું ટાળો