શું ફળોનું સેવન વજન વધારે છે?



શું આપ ડાયટિંગ કરી રહ્યાં છો



ડાયટિંગમાં ભરપેટ ફળોનું કરો છો સેવન



તો સાવધાન ફળો વજન વધારશે



વધુ કેલેરી ધરાવતા ફળોને અવોઇડ કરો



ચીકુ કેળા અને કેરીનું સેવન ટાળવું જોઇએ



આ ફળો વજન વધારવામાં મદદ કરે છે



આ ફળોમાં સુગર અને કેલેરી વધુ હોય છે



જેના કારણે વધુ ખાવાથી વજન વધે છે



ફાઇબરથી ભરપૂર ફળોનું સેવન કરી શકાય



કિવિ, સ્ટ્રોબેરી, સફરજનું સેવન કરી શકાય



ડાયટિંગ દરમિયાન આ ફળોનું કરી શકો છો સેવન