આપણે બધા દરરોજ અનેક પ્રકારની ચીજ ખાઈએ છીએ

જેમાં ફળ, શાકભાજી અને દાળ વગેરે જેવી આઈટમ સામેલ છે

શું તમે જાણો છો કે ડ્રાઈ ફ્રૂટ્સનો રાજા કોને કહેવાય છે

બદામને ડ્રાયફ્રૂટ્સનો રાજા કહેવાય છે

બદામ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

તેમાં અનેક પ્રકારના પોષક તત્વો અને વિટામિન મળી આવે છે

બદામમાં કેલ્શિયમ અન ફોસ્ફરસ મળી આવે છે

જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે

બદામનું તેલ ત્વચા અને વાળ માટે ખૂબ ફાયદાકારક છે

જે હાર્ટની સમસ્યાને ઓછી કરે છે

તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે