શું કોન્ટેક્ટ લેન્સથી આંખોને પહોંચે છે નુકસાન



શું આપ કોન્ટેક્ટ લેન્સના શોખીન છો?



કોન્ટેક્ટ લેન્સથી આંખો લાલ થઇ શકે છે લાલ



આંખોની બીમારી થવાનું જોખમ વધે છે



આંખમાં ઈન્ફેક્શન થઈ શકે



લેન્સથી કોર્નિયાને થઇ શકે છે નુકસાન



આંખોમાં ઝાંખપ પણ આવી શકે છે.



લેન્સથી આંખોમાં પડી શકે છે છાલા



કેટલાક કેસમાં દેખાતુ બંધ થાય છે



કોન્ટેક્ટ લેન્સને પહેરવાનું ટાળવું જોઇએ