સાંધાનો દુખાવો દિન પ્રતિદિન સામાન્ય થઈ રહ્યો છે

સાંધાના દર્દથી બચવા માટે યોગ્ય ખાનપાનનું પાલન કરવું જોઈએ

સૌથી પહેલા ખાંડથી ભરપૂર ચીજોથી દૂર રહો

જેમકે મીઠાઈ, કોલ્ડ ડ્રિંક અને પ્રોસેસ્ડ ફૂડ ન ખાવા જોઈએ

આ ચીજો શરીરમાં સોજો વધારી શકે છે

ઉપરાંત વ્હાઇટ બ્રેડ, પાસ્તા અને બેકરી પ્રોડક્ટ્સના વધુ સેવનથી બચો

માછલી, અળસીના બીજ અને અખરોટનું દરરોજ સેવન કરો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દરરોજ લીલી શાકભાજી જેમકે પાલક, બ્રોકલી તથા વિટામિન અને મિનરલ્સથી ભરપૂર ચીજોનું સેવન કરો

સાંધાના દર્દમાં ચુકંદરનું જ્યૂસ પીવું જોઈએ

સાંધાના દુખાવામાં જાંબુનો પ્રયોગ કરવો જોઈએ, ખાંડ બંધ કરવી જોઈએ