શું મોનસૂનમાં વધુ હેર લોસ થાય છે?



ચોમાસામાં વાળ ખરવાની સમસ્યા વધે છે



હેર લોસની સમસ્યામાં આ ઘરેલુ ઉપાય કારગર છે



જાસૂદના ફુલને પીસીને વાળમાં લગાવો



એલોવેરા જેલ પણ આ સમસ્યામાં કારગર છે



હૂંફાળા નારિયેળ તેલથી માથામાં મસાજ કરો



નારિયેળ તેલથી હેર ગ્રોથ સારો રહે છે.



એગનું માસ્ક પણ હેરનો સ્ટ્રોન્ગ બનાવશે



ડુંગળીનો રસ પણ વાળના મૂળને મજબૂત કરશે



ડુંગળીના રસથી હેરનો ગ્રોથ પણ સારો રહે છે