સાંધાનો દુખાવો એક સામાન્ય સમસ્યા છે

જે વ્યક્તિન એક કે બીજા સાંધાને પ્રભાવિત કરી શકે છે

આ દર્દ ઘણી વખત ગઠિયા કે ઓસ્ટિયોઆર્થરાઈટિસન કારણે થાય છે

તેની સાથે જ રૂમેટોઈડ આર્થરાઈટિસ અને મચતોડ જેવી સ્થિતિના કારણે થઈ શકે છે

જો તમને સાંધાનો દુખાવો થઈ રહ્યો હોય તો

સાંધાનું દર્દ સંક્રમણના કારણે પણ થાય છે

ઈજા સંબંધિત સાંધાના દર્દના કારણે થઈ શકે છે

આ દર્દ અન્ય કારણોથી થઈ શકે છે

તેથી યોગ્ય ઉપચાર કરવો મહત્વપૂર્ણ છે

તમારા ડોક્ટર સાથે પરામર્શ કરો અને સારવાર લો