વિટામિન ઇ શરીર માટે ખૂબ જરૂરી છે



જે ફ્રી રેડિકલ્સથી થતાં નુકસાનથી બચાવે છે



જેમાં એન્ટી ઓક્સિડન્ટસનો ખજાનો છે



વિટામિન ઇ ઇમ્યુનિટીને પણ કરે છે બૂસ્ટ



ઇની કમીથી ડાયજેશન ખરાબ થાય છે



આંખની રોશનને પણ અસર પહોંચે છે



માંસપેશીઓ નબળી બને છે



વિટામિન ઇની કમી સ્ટ્રેસ લેવલ વધારે છે



ફૂડ દ્રારા વિટામિન ઇની પૂર્તિ કરવી જરૂરી



બ્રોકલી, પાલક મગફળી, બદામ, અવોકાડો લો



આ વિટામિન ઇના સારા સોર્સ છે