શરદી ઉઘરસમાં આ ચીજ છે રામબાણ ઔષધ



શરદી ઉઘરસમાં આ કરો સરળ ઉપાય



તુલસીનો રસ કે ઉકાળો આ સમસ્યામાં કારગર છે



આદુનું સેવન પણ કફનું મારણ કરે છે



આદુનું સેવન સંક્રમણને દૂર કરે છે



આદુ અને તુલસીનો ઉકાળો કારગર છે



વિટામીન સીનું સેવન ઇન્સ્ટન્ટ રાહત આપશે



આંબળા કે લેમનનું સેવન હિતકારી છે



હુંફાળા પાણીમાં લેમન આદુનો રસ મિકસ કરીને પીવો



આ સિવાય જેઠીમધનુ સેવન કફનું મારણ કરે છે