ઊંચું ઓશિકું રાખીને ઊંઘો છો તો સાવધાન



આપ આ રીતે ઊંઘવાનું પસંદ કરો છો?



ઊંચું ઓશિકું રાખીને ઊંઘો છો તો સાવધાન



ઊંઘવાની આ આદત રોગ તરફ દોરી જશે.



સ્નાયુની સમસ્યા ઊંચા ઓશિકાથી થાય છે



સર્વાઇકલની સમસ્યા પણ થઇ શકે છે



માથામાં સારી રીતે રક્તસંચાર નથી થતો



જેના કારણે અનેક બીમારી થાય છે



આ આદતથી ખીલની સમસ્યા પણ થાય છે.



ઉંચુ ઓશિકું રાખવાથી સ્લિપ ડિસ્કની થશે સમસ્યા



ગુણવત્તતા યુક્ત ઊંઘ પણ નથી આવતી