એર હોસ્ટેસને કેટલો પગાર મળે છે.



એર હોસ્ટેસ આજના સમયમાં એક શાનદાર કરિયરનો વિકલ્પ છે.



તેમને સારો પગાર મળે છે સાથે દુનિયા ફરવાની તક પણ મળે છે.



તેમાં તમને વિવિધ દેશોની મુલાકાત લેવા પણ મળે છે જેનાથી તમે ઘણું શીખી શકો છો



આજે અમે તમને એર હોસ્ટેસને કેટલો પગાર મળે છે તેની જાણકારી આપીશુ



ભારતમાં એવિએશન એક મોટું ક્ષેત્ર છે



ભારતની એવિએશન ઇન્ડસ્ટ્રીઝ દુનિયાની ત્રીજા નંબર પર છે



મોટાભાગની ફ્લાઇટ કંપનીઓ 17 વર્ષથી 26 વર્ષની એર હોસ્ટેસને નોકરી પર રાખે છે



આ ક્ષેત્રમાં કરિયર બનાવવા માટે તમારે 12 પાસ અથવા ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે



ભારતમાં એર હોસ્ટેસનો પગાર 40 હજારથી લઇને બે લાખ રૂપિયા સુધી છે