ઓનલાઇન કેવી રીતે મેરેજ સર્ટિફિકેટ બનાવી શકાય છે



લગ્ન બાદ મેરેજ સર્ટિફિકેટ બનાવવું ખૂબ જરૂરી હોય છે



તેના વિના તમારા લગ્નને કાયદાકીય માન્યતા મળતી નથી



તેના વિના તમે અનેક પ્રકારની સરકારી યોજનાઓનો લાભ લઇ શકતા નથી



આ લગ્ન બાદ કોઇ પણ પ્રકારની છેતરપિંડી અથવા ડિવોર્સ મામલે પણ મહત્વની ભૂમિકા નિભાવે છે



તો જાણીએ કેવી રીતે તમે ઓનલાઇન મેરેજ સર્ટિફિકેટ બનાવી શકો છો



ઓનલાઇન મેરેજ સર્ટિફિકેટ બનાવવા માટે તમારે સૌ પ્રથમ ઇ-ડિસ્ટ્રિક્ટ પર લોગિન કરવું પડશે



લોગિન કર્યા બાદ તમારે કેટલા જરૂરી દસ્તાવેજ અપલોડ કરવા પડશે



બાદમાં તમને એક એકનોલેજમેન્ટ સ્લિપ મળશે.



તેની જાણકારી તમને તમારા મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડી પર મળશે.