ઘર પર આ રીતે કરો હેર સ્પા



મળશે સલૂન જેવું જ રિઝલ્ટ



સૌ પ્રથમ હેર વોશ કરો



બાદ હેરમાં તેલથી માલિશ કરો



ઓલિવ ઓઇલથી માલિશ કરો



બદામ તેલનો કરી શકો છો યુઝ



માલિશ માટે હૂંફાળું તેલ કરો યુઝ



બાદ હેરને સ્ટીમ આપો



ગરમ પાણીમાં ટોવેલ બોળી



આ ટોવેલ નીચોવી માથામાં લપેટો