ચોમાસાની મોસમમાં મકાઈ ખાવાનું અનેક લોકને પસંદ હોય છે

મકાઈ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

જો સવારના નાસ્તામાં મકાઈ ખાવામાં આવે તો અનેક બીમારીઓ દૂર રહેશે

મકાઈમાં વિટામિન એ,બી, ઈ અને ઘણા પ્રકારના મિનરલ્સ મળે છે

મકાઈમાં કૌરોટીનોયડ લ્યૂટિન અને જેક્સેન્થિન મળી આવે છે

જે આપણી આંખની રોશની વધારવામાં મદદ કરે છે

જે ગ્લૂકોમા અને મોતિયાથી બચાવવામાં મદદ કરે છે

તેનું સવારે સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે

જે કિડનીની સમસ્યામાં પણ ફાયદાકારક છે

મકાઈનું સવારે સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે