સવારનો નાસ્તો દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજન માનવામાં આવે છે

તાકાત અને ઉર્જા પ્રાપ્ત કરવા માટે પ્રોટિન, કાર્બોહાઇડ્રેટથી ભરપૂર નાસ્તો કરવો જોઈએ

ઓટ્સ, ફળ અને નટ્સ પણ નાસ્તામાં સામેલ કરી શકાય છે

જે શરીરને વિટામિન, એન્ટી ઓક્સિડેંટ પ્રદાન કરે છે

તેનાથી દિવસભરના કાર્યો માટે ઉર્જા મળે છે

સંતુલિત નાસ્તો ન માત્ર શારીરિત પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે

યોગર્ટ અને દૂધ જેવા ડેરી ઉત્પાદન, ફાઈબર યુક્ત અનાજ અને તાજા ફળ ખાવાથી પેટ ભરાયેલું રહે છે

જે બ્લડ શુગરના સ્તરને સ્થિર રાખવામાં મદદ કરે છે

લીલી શાકભાજી અને દાળ જેવા પૌષ્ટિક આહાર પણ નાસ્તામાં સામેલ કરી શકાય છે

તેનાથી શારીરિક શક્તિ વધે છે