40 બાદ પણ સ્કિનને યંગ રાખશે આ ફૂડ



40 બાદ પણ આપની સ્કિન રહેશે ટાઇટ



વધતી ઉંમરે સ્કિન ઢીલી થવા લાગે છે



સ્કિન પર રિંકલ્સ પડવા લાગે છે



ડાયટમાં વિટામિન સીથી ભરપૂર ફળ લો



વિટામિન સી કોલેજનને બૂસ્ટ કરે છે



સંતરા કિવી સહિતના બે સિઝનલ ફળો લો



ગ્રીન વેજિટેબલને ડાયટમાં કરો સામેલ



ટામેટાનું સેવન પણ સ્કિન રાખશે યંગ



સનફ્લાવર સીડસનું સેવન સ્કિનને યંગ રાખશે



સ્કિનને તરોતાજા રાખવા હાઇડ્રેઇટ રહો



દિવસમાં સાતથી આઠ ગ્લાસ પાણી પીવો