અનેક લોકો દૂધ સાથે દવા લેવાનું પસંદ કરે છે



કારણકે દૂધમાં કેલ્શિયમ હોવાના કારણે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે



પરંતુ તેની સાથે દવા લેવાનું ઠીક માનવામાં આવતું નથી



હેલ્થ એક્સપર્ટ્સ મુજબ દવા પાણી સાથે જ લેવી જોઈએ



હકીકતમાં દૂધમાં પોષક તત્વો દવાની અસર ઓછી કરી દે છે



આ તત્વ દૂધના ન્યૂટ્રિએંટસની સાથે ખરાબ રીતે ઈંટરેક્ટ કરે છે



જેનાથી સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચી શકે છે



દૂધની સાથે દવા લેવાથી મેડિસિનનું એબ્ઝોર્પ્શન ઓછું થઈ જાય છે



જેનાથી શરીરમાં દવા યોગ્ય રીતે પહોંચી શકતી નથી



જ્યારે પાણી સાથે દવા લેવાથી તે સારી રીતે એબ્ઝોર્બ થાય છે



તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે