કપલ્સ વચ્ચે કિસ કરવી સામાન્ય વાત છે



પરંતુ શું તમે જાણો છો કે એક કિસથી મોંમાંથી કરોડો બેક્ટેરિયા ટ્રાન્સફર થાય છે



દરેક વ્યક્તિના મોંમાં 700થી વધારે પ્રકારના બેકટેરિયા હોય છે



જ્યારે બે વ્યક્તિ પરસ્પર કિસ કરે છે



ત્યારે આ બેક્ટેરિયા એક-બીજાના મોંથી ટ્રાન્સફર થાય છે



10 સેકન્ડની એક કિસમાં લગભગ 8 કરોડ બેક્ટેરિયા ટ્રાન્સફર થાય છે



કિસ કરવાથી શરીરને અનેક ફાયદા પણ મળે છે



જેમકે, કિસ કરવાથી શરીરમાં એડ્રેનાલિન નામનું હોર્મોન રિલીઝ થાય છે



જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે



ઉપરાંત હાર્ટ હેલ્થ માટે પણ કિસ કરવી ફાયદાકારક હોય છે