અંજીરના અનેક સ્વાસ્થ્ય લાભ છે, પરંતુ કેટલાક લોકોએ તેના સેવનથી બચવું જોઈએ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આજે અમે તમને કોણે અંજીર ન ખાવા જોઈએ તે અંગે જણાવીશું

જો તમને અંજીરની એલર્જી હોય તો તેનું સેવન ન કરવું જોઈએ

એલર્જીની લક્ષણોમાં ખંજવાળ, સોજો અને શ્વાસ લેવામાં મુશ્કેલ સામેલ છે

અંજીરમાં પ્રાકૃતિક શુગરની માત્રા વધારે હોય છે

તેથી ડાયાબિટિસના દર્દીએ તેનું સેવન મર્યાદીત માત્રામાં કરવું જોઈએ

અંજીરનું સેવન બ્લડ શુગર લેવલને ઓછું કરી શકે છે

તેથી બ્લડ શુગરના દર્દીએ તેનું સાવધાનીથી સેવન કરવું જોઈએ

અંજીરમાં ઓક્સોલેટ્સ હોય છે

જે કિડની સ્ટોનનું જોખમ વધારી શકે છે