સોશિયલ મીડિયા હવે દરેક વ્યક્તિના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે.



સોશિયલ મીડિયાના ક્રેઝે હવે યુવા પેઢીને સંપૂર્ણપણે ઘેરી લીધી છે.



ધોરણ 4માં ભણતો બાળક પણ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક વિશે જાણે છે



સોશિયલ મીડિયાના ક્રેઝની ખરાબ અસરો પણ બાળકો પર થઇ રહી છે



હવે બાળકો પણ સોશિયલ મીડિયા પર પોતાના પરિવારના સભ્યો માટે દરેક નાની-મોટી વાત લખે છે.



હવે યુવાનોના પ્રેમની અભિવ્યક્તિ બદલાઈ ગઈ છે અને પ્રેમનું પરિણામ પણ બદલાઈ ગયું છે.



હવે, જો દિલને કંઈ જ મંજૂર ન હોય તો યુવાનો સોશિયલ મીડિયા પર આવી રહ્યા છે અને વીડિયો બનાવી રહ્યા છે



સોશિયલ મીડિયાએ યુવાનોને બ્લડ પ્રેશરના દર્દી બનાવી દીધા છે.



આ સાથે નિર્ણય લેવાની શક્તિ અને દબાણ સહન કરવાની ક્ષમતા પણ ઘટી ગઈ છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો