આ ફૂડનું સેવન વજન ઘટાડશે



સૂતા પહેલા આ વસ્તુનું સેવન ઘટાડશે વજન



ડિનરમાં પાલક બ્રોકલીનું સેવન કરો



ગ્રીન વેજિટેબલ ઝડપથી ઉતારે છે વજન



સૂતા પહેલા વેજિટેબલ સૂપનું કરો સેવન



સૂપ અને દાળનું સેવન કરો



પનીરનું સેવન વેઇટ લોસમાં મદદ કરે છે



તોફુ પનીરને ડિનરમાં સામેલ કરો



હળદરની હૂંફાળા પાણી સાથે સૂતા પહેલી પીવો



આ ડ્રિન્ક પણ ફેટ કટર છે