કંગનાની એક્ટિંગના પણ લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે. કંગના આ દિવસોમાં રિયાલિટી શો લોક અપમાં જોવા મળી રહી છે લોક અપ શોમાં કંગના ગ્લેમરસ લૂકમાં જોવા મળે છે. કંગના રનૌતના શો લોક અપને OTT પર ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. શોમાં વિવાદાસ્પદ સેલેબ્સ ધૂમ મચાવી રહ્યા છે. આ શોને હોસ્ટ કરતી કંગના રનૌત દર શનિવાર અને રવિવારે તેના કેદીઓને મળે છે અને વાત કરે છે. કેદીઓ સાથે કંગનાની મુલાકાતના દિવસને જજમેન્ટ ડે કહેવામાં આવે છે, જ્યાં અભિનેત્રી પણ સ્પર્ધકોનો ક્લાસ લે છે. શોમાં કંગના ગ્લેમરસ જ નથી પરંતુ કિલર લુકમાં પણ જોવા મળે છે તમામ તસવીરો સોશિયલ મીડિયા પરથી લેવામાં આવી છે.