હેમા માલિનીને ફિલ્મ જગતની ડ્રીમ ગર્લ તરીકે ઓળખવામાં આવે છે તાજેતરમાં જ હેમા માલિની મુંબઇ એરપોર્ટ પર એકદમ ખાસ અંદાજમાં સ્પૉટ થઇ હતી આજે એરપોર્ટ પર ક્રીમ સાડીમાં સ્પૉટ થઇ હતી ડ્રીમ ગર્લ હેમા માલિની 80ના દાયકાની સૌથી મૉસ્ટ ફેવરિટ હીરોઇન છે હેમા માલિની ધર્મેન્દ્રએ પોતાનો ધર્મ બદલીને હેમા માલિની સાથે લગ્ન કર્યા હેમા સાથે લગ્ન કર્યા પરંતુ ક્યારેય પહેલો પરિવાર ન છોડ્યો હેમા માલિની અત્યારે 75 વર્ષની થઇ ચૂકી છે, છતાં એક્ટિવ રહે છે હેમાએ બૉલીવુડમાં કેટલીય હિટ એન્ડ સુપરહિટ ફિલ્મો આપી છે હેમા માલિનીએ અભિનેતાની સાથે સાથે નેતાની પણ જવાબદારી અદા કરી છે હેમા માલિનીની તમામ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે