ટીવી એક્ટ્રેસ મદાલસા શર્માએ તેની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે

તસવીરોમાં તે બાથરોબ પહેરેલી જોવા મળી રહી છે.

મદાલસા શર્માએ ટીવી શો 'અનુપમા'માં કાવ્યાના રોલથી ઘણી લોકપ્રિયતા મેળવી છે.

મદાલસા શર્મા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે

તે અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે.

મદાલસા શર્માએ બાથરોબમાં પોઝ આપ્યો હતો

દરમિયાન તેના હાથમાં કોફીનો કપ હતો.

જો કે મદાલસા શર્મા ઘણીવાર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે

મદાલસાએ મહાક્ષય ચક્રવર્તી સાથે લગ્ન કર્યા છે.

All Photo Credit: Instagram