મદાલસા શર્મા ખૂબ સ્ટાઈલિશ છે. તે માત્ર વેસ્ટર્ન ડ્રેસમાં જ નહીં સાડીમાં પણ સુંદર લાગે છે. મદાલસા શર્મા તેની ખૂબસુરતીના કારણે ચર્ચામાં રહે છે. હાલ તે અનુપમા સિરિયલમાં કાવ્યાનો રોલ કરી રહી છે. આ સિરિયલથી તે ઘર ઘરમાં જાણીતી બની છે. રિયલ લાઇફમાં કાવ્યાથી પણ તે વધારે સ્ટાઈલિશ છે. મદાલસા શર્માએ 2018માં મહાઅક્ષ ચક્રવર્તી સાથે લગ્ન કર્યા હતા. મહાઅક્ષ મિથુન ચક્રવર્તીનો પુત્ર છે. મદાલસા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ગ્લેમરસ લુકના કારણે મદાલસા ચર્ચામાં રહે છે. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ