તારક મહેતા…શોની એક્ટ્રેસ Simple Kaulએ બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે એક્ટ્રેસ Simple Kaulએ તારક મહેતા...માં ગુલાબોની ભૂમિકા ભજવી હતી Simple Kaul વાસ્તવિક જીવનમાં એકદમ ગ્લેમરસ છે. Simple Kaul જેઠાલાલની 'કાશ્મીરી પત્ની' ગુલાબોની ભૂમિકામાં જોવા મળી હતી. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે તે ગ્લેમરસ મામલે બબીતા જી કરતા બે ડગલાં આગળ છે. તેણે 'સાસ બિના સસુરાલ', 'જીની ઔર જુજુ', જેવી ટીવી સીરિયલ્સમાં પણ કામ કર્યું છે. Simple Kaulની સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોઈંગ છે. તેને ઈન્સ્ટાગ્રામ પર 8 લાખથી વધુ લોકો ફોલો કરે છે. All Photo Credit: Instagram