મારિયા શારાપોવાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી છે.



તસવીરમાં તે પોતાનો બેબી બમ્પ બતાવતી જોવા મળી રહી છે.



મારિયા શારાપોવા ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે.



મારિયા શારાપોવાએ ઈન્સ્ટાગ્રામ પર તેના 4.2 મિલિયન ફોલોઅર્સ સાથે આ સમાચાર શેર કર્યા છે.



પોતાની તસવીર શેર કરતા તેણે લખ્યું કે 'અમૂલ્ય શરૂઆત!!! બે માટે જન્મદિવસની કેક ખાવી એ હંમેશા મારી વિશેષતા રહી છે.



મારિયા શારાપોવાએ તેના જન્મદિવસ પર તેના ચાહકો સાથે તેની પ્રેગનન્સીના સમાચાર શેર કર્યા છે.



મારિયા શારાપોવાએ ડિસેમ્બર 2020માં બ્રિટિશ કરોડપતિ એલેક્ઝાંડર ગિલકેસ સાથે સગાઈ કરી હતી.



All Photo Credit: Instagram