મહિમા ચૌધરી 13 સપ્ટેમ્બરે પોતાનો જન્મદિવસ મનાવી રહી છે મહિમા ચૌધરીએ 'પરદેસ' ફિલ્મથી ઓળખ મળી હતી. મહિમા ચૌધરીનું સાચું નામ રિતુ ચૌધરી છે. 1999માં મહિમા ચૌધરીની કાર એક ટ્રક સાથે અથડાઈ બાદમા ફિલ્મોથી દૂર રહેવું પડ્યું હતું. 2006માં મહિમા ચૌધરીએ બોબી મુખર્જી સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતા. વર્ષ 2007માં મહિમા ચૌધરીએ પુત્રી આરિયાનાને જન્મ આપ્યો હતો. બાદમાં તે પતિથી અલગ થઇ હતી મહિમા ચૌધરીની પુત્રી આરિયાના હાલમાં અભ્યાસ કરી રહી છે. મહિમા ચૌધરીને 2022માં સ્તન કેન્સર હોવાનું નિદાન થયું હતું. જો કે, તે હવે આમાંથી સ્વસ્થ થઈ ગઈ છે. All Photo Credit: Instagram