ઉતરાણમાં આ ચીજોનું દાન બનાવશે ધનવાન ઉતરાણમાં કેટલીક ચીજાના દાનનું છે મહત્વ ઉતરાણમાં દાન કરવાથી મળે છે વિશેષ લાભ સંક્રાંતિમાં તલનું દાન કરવાથી પુણ્ય લાભ મળે છે. ઉતરાણમાં ખીચડીના દાનથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થશે ઉનના કપડાનું દાન બેહદ શુભ મનાય છે. દેશી ઘીથી બનેલી મીઠાઇનું દાન શુભ ફળ આપશે સરસવના તેલના દાનથી શનિ પ્રસન્ન થશે ઉતરાણમાં ચણાનું દાનથી કરવાથી થશે લાભ