આ લોકોએ ન પહેરવો જોઇએ રૂદ્રાક્ષ રૂદ્રાક્ષની ભગવાન શિવનું પ્રતીક છે. હિન્દુ ધર્મમાં રૂદ્રાક્ષનું આગવું મહત્વ છે. આ લોકોને ન પહેરવો જોઇએ રૂદ્રાક્ષ ગર્ભવતી સ્ત્રીએ રૂદ્રાક્ષ ન ધારણ કરવો જોઇએ માંસાહારનું સેવન કરતા લોકોએ ન ધારણ કરવો રૂદ્રાક્ષ સૂતી વખતે રૂદ્રાક્ષ ધારણ ન કરવો જોઇએ સૂતી વખતે ઉતારીને તકિયા નીચે રાખી દેવો રૂદ્રાક્ષ ધારણ કરતી વખતે નિયમો પાળવા જરૂરી