બૉલીવુડ હીરોઇન અને ડાન્સર મલાઇકા અરોડાનો સેક્સી લૂક ફરી આવ્યો સામે



સવારમાં જીમમાં જતી વેળા સેક્સી લૂકમાં સ્પૉટ થઇ મલાઇકા



મલાઇકાએ પોતાના રૂટિન વર્ક પ્રમાણે જીમમાં જતી વખતે પૈપરાજીને પૉઝ આપ્યા હતા



મલાઇકા અરોડાએ આ દરમિયાન ફૂલ લેગી-બ્રા ડ્રેસ પહેરેલો હતો



મલાઇકાએ બે દિવસ પહેલા 23 ઓક્ટોબરે જ પોતાનો 50મો જન્મદિવસ મનાવ્યો છે



50 વર્ષની મલાઇકા યંગ એક્ટ્રેસને ફિટનેસ, હૉટનેસ અને ડાન્સમાં માત આપી રહી છે



મલાઇકા અર્જૂન કપૂર સાથે છેલ્લા કેટલાક વર્ષોથી રિલેશનશીપમાં છે



અત્યારે મલાઈકા અરોરાનો જિમ લૂક જોરદાર વાયરલ થાય છે



મલાઈકાના ચાહકો તેના જિમ લૂક પરથી નજર હટાવી શકતા નથી



મલાઇકા અરોડાની તમામ તસવીરો ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે