48ની ઉંમરે મલાઈકા અરોરા ખુદને આ રીતે રાખે છે ફિટ મલાઈકા અરોરા પોતાને સ્લિમ-ટ્રીમ રાખવા માટે સખત મહેનત કરે છે ફિટ રહેવા માટે તે ક્યારેય ડાયટ કરતી નથી મલાઈકા તેના દિવસની શરૂઆત 1 લીટર પાણીમાં લીંબુનો રસ અને મધ નાખીને કરે છે લંચમાં મલાઈકા 2 ચપાતી, ભાત, શાકભાજી, ચિકન અને સ્પ્રાઉટ્સ ખાવાનું પસંદ કરે છે. મલાઈકાને ઘરનું રાંધેલું ભોજન પસંદ છે પોતાના શરીરને ડિટોક્સિફાય કરવા માટે પુષ્કળ પાણી પીવો મલાઈકા પોતાને ફિટ રાખવા માટે કાર્ડિયો, વેઈટ ટ્રેનિંગ કરે છે ફિટનેસ ફ્રીક મલાઈકા નિયમિત ફિટનેસ પર ધ્યાન આપે છે મલાઈકાએ તેના શરીરને ટોન અને સ્પોર્ટી લુક આપ્યો છે ખુદની જાતને ફિટ અને સ્વસ્થ રાખવા માટે કડક જીવનશૈલીનું પાલન કરો