શ્વેતા તિવારીએ ફરી ચાહકોને દિવાના કર્યા. શ્વેતા તિવારીએ સિમ્પલ લુકમાં તસવીરો શેર કરી છે. શ્વેતાની સ્માઈલના ફેન્સ દીવાના થઈ રહ્યા છે. શ્વેતાની તસવીરો વાયરલ થતી રહે છે. શ્વેતા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. શ્વેતા દરરોજ ફોટોશૂટ કરાવતી રહે છે. જુઓ શ્વેતાની ગ્લેમરસ તસવીરો. શ્વેતાના ફેન્સ દીવાના થઈ ગયા. શ્વેતા બ્લેક આઉટફિટમાં સુંદર લાગી રહી હતી. લાખો ફેન્સ શ્વેતાને ફોલો કરે છે.