માલદિવમાં દરિયા કિનારે સિઝલીંગ અંદાજમાં દેખાઈ

સ્ટાર પ્લસની સિરીયલ પ્રતિજ્ઞામાં સંસ્કારી વહુનો રોલ કર્યો હતો

પુજા ગોર માલદીવમાં વેકેશન માણી રહી છે

ખુબ સુંદર લાગી રહી છે પ્રતિજ્ઞા ગોર

અવાર-નવાર ઈંસ્ટા પર પોતોના ફોટો મુકે છે પુજા

પુજા તેના ચાહકોના હોશ ઉડાવે છે

પુજાની બિકીની તસવીરોને હજારો લાઈક્સ મળી

દરિયાકિનારે રેતીમાં આકર્ષક પોઝ આપતી પુજા ગોર

પોતાના ચાહકો માટે ઈંસ્ટા પર ફોટો મુકે છે પુજા ગોર

હાલના ફોટોમાં બ્લેક બિકીની ડ્રેસમાં કાતિલ લાગે છે પુજા ગોર