બોલિવૂડ એક્ટ્રેસ માનુષી છિલ્લરે ગ્લેમરસ તસવીરો શેર કરી છે

માનુષીએ ઇન્સ્ટાગ્રામ પર નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે

માનુષીએ 2017માં મિસ વર્લ્ડનું ટાઇટલ જીત્યું હતું

માનુષીએ 2022માં આવેલી ફિલ્મ પૃથ્વીરાજથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં હતો

બોલિવૂડ બાદ માનુષી સાઉથમાં પણ ડેબ્યૂ કરવા જઇ રહી છે

માનુષી તેલુગુ ફિલ્મ ઓપરેશન વેલેન્ટાઇનથી ડેબ્યૂ કરશે.

આ ફિલ્મ 8 ડિસેમ્બર 2023ના રોજ રીલિઝ થશે.

તે સિવાય માનુષી જ્હોન અબ્રાહમ સાથે તેહરાનમાં જોવા મળશે.

All Photo Credit: Instagram