ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે તાજેતરમાં જ બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' તેની કારકિર્દીની પ્રથમ ફિલ્મ છે. 'સમ્રાટ પૃથ્વીરાજ' બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી આ ફિલ્મમાં માનુષી અક્ષય કુમાર સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં માનુષીએ પૃથ્વીરાજ ચૌહાણની પત્નીની ભૂમિકા ભજવી હતી. માનુષી છિલ્લર હાલમાં વેકેશન માણી રહી છે માનુષી છિલ્લર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. માનુષીએ તેની ગ્લેમરસ તસવીરો શેર કરી છે માનુષીની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. All Photo Credit: Instagram