વર્લ્ડ કપ 2023ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે.

વર્લ્ડકપમાં ખેલાડીઓની સાથે બ્યૂટીફૂલ એન્કર પણ ચર્ચામાં રહેતી હોય છે

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર મેથ્યુ હેડનની પુત્રી ગ્રેસી હેડન પણ ટીવી એન્કર છે

તેણે આ વર્લ્ડકપથી ટીવી એન્કર તરીકે ડેબ્યૂ કર્યું છે

તે પોતાની સુંદર સ્ટાઇલના કારણે ખૂબ જ લોકપ્રિય બની ગઈ છે.

ગ્રેસી સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે

આ વર્ષે તે IPL દરમિયાન પણ ખૂબ જ લોકપ્રિય રહી હતી

ગ્રેસી હેડને કહ્યું હતું કે ભારત ખૂબ જ સુંદર છે અને તે અહીં વારંવાર આવવા માંગે છે.

મેથ્યુ હેડન ઓસ્ટ્રેલિયન ટીમનો સભ્ય હતા જેણે 2003 અને 2007નો વર્લ્ડ કપ જીત્યા હતા.

All Photo Credit: Instagram