સ્પોર્ટ્સ એન્કર યેશા સાગર પોતાની સુંદરતાને લઈને ચર્ચામાં રહે છે યેશા કેનેડામાં રમાયેલી ગ્લોબલ ટી-20 લીગની આ સીઝનમાં એન્કર હતી યેશાનો જન્મ વર્ષ 1995માં પંજાબમાં થયો હતો. આ સીઝન દરમિયાન ભારતીય મૂળની એન્કર યેશા સાગર વિશે ઘણી ચર્ચા થઈ હતી. યેશા સાગર કેનેડાના ટોરન્ટો શહેરમાં રહે છે. યેશા પોતાની સુંદરતાના કારણે બધાની નજરમાં આવી ગઈ હતી. યેશાએ ભારતમાં રહીને પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. તેને પંજાબી મ્યુઝિક વીડિયોમાં કામ કરવાની તક પણ મળી હતી. યેશા સાગર સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. All Photo Credit: Instagram