લગ્નના પ્લાનિંગની જવાબદારી પણ Shaadi Squadની જ છે.



Shaadi Squadએ આ વર્ષે જાન્યુઆરીમાં વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નનું પ્લાનિંગ કર્યું હતું.



ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માના લગ્ન ડિસેમ્બર 2017માં ઇટાલીમાં થયા હતા.



પ્રિયંકા ચોપરાની સગાઇનું કામ Shaadi Squadએ કર્યું હતું. આ કાર્યક્રમ મુંબઇમાં યોજાયો હતો.



બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ અને એક્ટર વિક્કી કૌશલના લગ્ન આવતીકાલે રાજસ્થાનમાં થશે.



કેટરિના અને વિક્કીના લગ્નની તમામ જવાબદારી વેડિંગ પ્લાનર કંપની Shaadi Squad પર છે.