મિતાલી રાજે
દેશમાં મહિલા ક્રિકેટને લોકપ્રિય બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવી છે.


આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ
જગતમાં વીસ વર્ષ પૂરાં કરનારી મિતાલી રાજ પ્રથમ ક્રિકેટર છે.


મિલાતીની કેપ્ટનશિપમાં
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એક નવી ઊંચાઇ પર પહોંચી.


મિતાલી રાજનો જન્મ
૧૯૮૨માં રાજસ્થાનના જોધપુરમાં થયો છે.


મિતાલી રાજને
2013માં અર્જુન એવોર્ડ મળ્યો હતો.


મિતાલી રાજે
12 ટેસ્ટમાં 699 રન, 220 વન ડેમાં 7391 રન અને 89 ટી20માં 2364 રન બનાવ્યા છે.


Thanks for Reading. UP NEXT

આ છે સૌથી સસ્તા ઈ-સ્કૂટર્સ! જાણો કેટલી છે કિંમત

View next story