હાલમાં સનીએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે સની પોતાની લેટેસ્ટ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે આ તસવીરોમાં સની બ્લેક આઉટફીટમાં જોવા મળી રહી છે બ્લેક આઉટફીટની સાથે સનીએ ડેનિમ જેકેટ કેરી કર્યું છે સનીની દરેક અદાને ફેન્સ પસંદ કરે છે સની પોતાના પરિવાર સાથે ખુબ ટાઈમ સ્પેન્ડ કરે છે સની હાલમાં ઈન્ડસ્ટ્રીથી થોડી દૂર છે ઈન્સ્ટાગ્રામ પર સનીના 51.9 મિલિયન ફોલોઅર્સ છે તેમની દરેક તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થાય છે સની લિયોની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે