પોતાની ગ્લેમરસ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે કાશ્મીરા કાશ્મીરા દરેક લૂકમાં કહેર વર્તાવે છે કાશ્મીરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે કેમેરા સામે પરફેક્ટ પોઝ આપી રહી છે કાશ્મીરા 49 વર્ષની ઉંમરે પણ કાશ્મીરા હોટ લાગે છે કાશ્મીરા પોતાની લેટેસ્ટ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ છે ફેન્સ પણ તેમના લૂકની રાહ જોતા હોય છે કાશ્મીરાએ કોમેડિયન ક્રિષ્ના સાથે લગ્ન કર્યા છે કાશ્મીરા તેના બેબાક અંદાજ માટે જાણીતી છે