મોનાલિસા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. મોનાલિસા ભોજપુરી ફિલ્મોની સ્ટાર છે. મોનાલિસા દરેક અંદાજમાં ખૂબસુરત લાગે છે. પર્પલ ક્રોપ ટોપ અને પિંક મિની સ્કર્ટમાં ગ્લેમરસ લાગી રહી છે મોનાલિસા. મોનાલિસાનું સ્માઈલ ભલભલાને ઘાયલ કરી દે તેવું છે. મોનાલિસા મેક અપ વગર પણ ગોર્જિયસ લાગે છે. મોનાલિસાની તસવીરોની ફેંસ આતુરતાથી રાહ જોતા હોય છે. સોશિયલ મીડિયા પર મોનાલિસા ખૂબ એક્ટિવ રહે છે. ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં મોનાલિસાનો ડંકો વાગે છે. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ