'દ્રશ્યમ' અભિનેત્રી શ્રિયા સરન તેના બોલ્ડ લુક માટે જાણીતી છે

અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પર તેના ફોટા પોસ્ટ કરતી રહે છે

તે ઘણીવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે

એક્ટ્રેસ શ્રિયા સરન ફેન્સ માટે ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે

શ્રિયા સરને ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ વેકેશનની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે.

અભિનેત્રીએ ગુલાબી રંગનું બિકીની ટોપ તેમજ શોર્ટ્સ પહેર્યું છે.

આ લુકમાં અભિનેત્રી ખૂબ જ સિઝલિંગ લાગી રહી છે.

શ્રિયા સરન વાસ્તવિક જીવનમાં તે વધુ બોલ્ડ છે.

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

All Photo Credit: Instagram