એક્ટ્રેસ રિમી સેનનો જન્મ 21 સપ્ટેમ્બર 1981ના રોજ કોલકાતામાં થયો હતો રિમી સેને ખૂબ જ નાની ઉંમરે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. રિમી સેને ખૂબ જ નાની ઉંમરે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેણે એડવર્ટાઇઝિંગ અને મોડલિંગની દુનિયામાં ઘણું નામ કમાવ્યું હતું તેણે કોમેડી ફિલ્મ હંગામાથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું આ પછી તેણે બંગાળી અને તેલુગુ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું જ્યારે 'ધૂમ', 'ગરમ મસાલા' પાગલ', 'ફિર હેરા ફેરી', 'ગોલમાલ' જેવી ફિલ્મોમાં કામ કર્યું રિમી સેન એક્ટિંગ બિલકુલ કરવા માંગતી ન હતી. તેણે બોમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અભિનય તેનો શોખ નથી. રિમીએ હવે બોલિવૂડને અલવિદા કહી દીધું છે. (ફોટો-ગૂગલ)