ભોજપુરી અભિનેત્રી મોનાલિસા તેના હોટ અને બોલ્ડ લુક માટે જાણીતી છે. તે ટીવી અને ભોજપુરીની ટોચની હિરોઈનોમાંની એક છે ફિલ્મો અને ટીવીની સાથે સાથે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે હવે મોનાલિસા ફરી એકવાર પોતાની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં આવી છે. તેણે રિવીલિંગ ડ્રેસમાં તેના ફોટા શેર કર્યા છે. જેમાં તેણે કેસરી રંગના ડીપ નેક ડ્રેસમાં ફોટા શેર કર્યા છે. મોનાલિસાએ ઓરેન્જ કલરના ડ્રેસમાં સિઝલિંગ સ્ટાઈલ બતાવી છે. મોનાલિસાના ફોટાને 24 હજારથી વધુ લાઈક્સ મળી છે. તેણે પોતાના કરિયરમાં લગભગ 100 ફિલ્મોમાં કામ કર્યું છે. All Photo Credit: Instagram